Microfiction and Humour

#

ઘર માં મારું ચાલે છે '
આવું કહેનારા પુરુષો બીજા જુઠાણાં પણ નહી ચલાવતાં હોય એની શી ખાતરી

#
કુદરતી મૃત્યુ એટલે જેમાં ડોક્ટર ની મદદ ના લેવાઈ હોય .

#
સામયિક ના તંત્રી એ પાછા મોકલેલ હાઈકુ સાથેની નોંધ ,
ખુબ જ સરસ સિવાય કે એનું લંબાણ

ન્યાયદેવી ની આંખે બાંધેલી પટ્ટી ખોલવાનું નક્કી થયું . વકીલ અને જજે હોશિયારી થી બે હોઠ વચ્ચે ફેવિકવિક નું ટીપુ મૂકી દીધું .

ડેમ ના ઉપયોગો વિશેની લેખન સ્પર્ધાના વિજેતા નું લખાણ ,
' ચુંટણી જીતવા ઉપયોગી '

તમે તમારી પત્ની ની ટીકા કરો ત્યારે યાદ  રાખજો કે
તેની આજ ખામીઓના લીધે તેને સારો વર મળ્યો નથી .

Comments

Popular posts from this blog

Rivaaj

કાશ્મીર નો સંપૂર્ણ ઇતિહાસ નગેન્દ્ર વિજય ના શબ્દોમાં

Short quotes